ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? મીરાંબાઈ પાનબાઈ ગંગાસતી દાસી જીવણ મીરાંબાઈ પાનબાઈ ગંગાસતી દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય વિક્રમ શેઠ કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ અરૂંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP