ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભ્યતંર અભિઅંતર અભિંતર અભ્યંતર અભ્યતંર અભિઅંતર અભિંતર અભ્યંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કર્મ કર્તા કરણ અપાદાન કર્મ કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોંઘાટ કોલાહલ પર્ણમર્મર સરસરાહટ ઘોંઘાટ કોલાહલ પર્ણમર્મર સરસરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું ઊંડું પૈસાદાર દરિયો ડરવું ઊંડું પૈસાદાર દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP