ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? આપેલ તમામ વાજી તુરંગ ઘોડો આપેલ તમામ વાજી તુરંગ ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણશૂર બાણાસુર બાણાશૂર બાણાસૂર બાણશૂર બાણાસુર બાણાશૂર બાણાસૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. નિંદા વખાણ સ્તુતિ પ્રસંશા નિંદા વખાણ સ્તુતિ પ્રસંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક સંશયવાચક ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ભારવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP