કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ? સાહિત્ય વિજ્ઞાન લોકસેવા ફિલ્મ સાહિત્ય વિજ્ઞાન લોકસેવા ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ? બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? આપેલ બંને રાજસ્થાન ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને રાજસ્થાન ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 98 101 105 111 98 101 105 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે. તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP