ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? કચ્છના રણમાં ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં કચ્છના રણમાં ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં સાંભર સરોવરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? ભીમા પાનમ કાકરાપાર મહી ભીમા પાનમ કાકરાપાર મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? કેરળ તમિલનાડુ રાજસ્થાન ગુજરાત કેરળ તમિલનાડુ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? નારગોલ અહમદપુર માંડવી ઉભરાટ સાપુતારા નારગોલ અહમદપુર માંડવી ઉભરાટ સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1982 ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા વલસાડથી ભુજ સાપુતારાથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP