ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
જાગૃતમ અહર્નિશમ્
બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 3
2, 3
1, 2, 3
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.
આપેલ તમામ
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ?

વરલી, વસાવા અને હળપતિ
ભીલ, કણબી અને વસાવા
ભીલ, કણબી અને વરલી
ભીલ, કણબી અને રાઠવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ?

ડેરા નૃત્ય
ડુંગરદેવ નૃત્ય
ભાયા નૃત્ય
ચાળો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP