• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ?

વજુ કોટક
અજય શાહ
નારાયણ વ્યાસ
રીટાબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

વાસુકિ
દ્વિરેફ
સ્વૈરવિહારી
શેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ?

કરતાલ
એકતારો
ભૂંગળ
ઢોલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ?

શબ્દસૃષ્ટિ
જીવન શિક્ષણ
બાલસૃષ્ટિ
પ્રત્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ?

ગંગાસતી
મીરાંબાઈ
પાનબાઈ
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ?

કુમાર
નવચેતન
અખંડ આનંદ
નવનીત સમર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સંધિ (Conjunction) Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) GSSSB Bin Sachivalay Mock Test 1 Gujarat Police Constable Practice MCQ Part - 2 GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US