ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો.

ભૂતકૃદંત
ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને
વર્તમાનકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે.

તેનાથી ખવાય છે
તેની પાસે ખાવાશે
તેને ખવડાવશે
તેને ખવડાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

લક્ષ્ય ન મળવું
લક્ષ્ય આપવું
ધ્યેય સિધ્ધ ન થવું
લક્ષ્ય સાધવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.

વિશેષણ
સંજ્ઞા
સંયોજક
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો.

સ્ત્રગ્ઘરા
શાલિની
એક પણ નહીં
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP