ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ?

ગદર પાર્ટી
ઈન્ડિયન નેશનલ આર્મી
સ્વરાજ પાર્ટી
ખુદાઈ ખીદમતગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી જયપતાકા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ?

1857 નો બળવો
મુંબઈના નૌકા સૈન્યનો બળવો
ચેન્નઈનો બળવો
કલકત્તાનો બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ટોલેમી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
અલબરૂની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP