ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? વાંકાનેર માળીયા મીયાણા ટંકારા મોરબી વાંકાનેર માળીયા મીયાણા ટંકારા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ? કોટેશ્વર શંખેશ્વર મોઢેશ્વર નાગેશ્વર કોટેશ્વર શંખેશ્વર મોઢેશ્વર નાગેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? સુરત વડોદરા નવસારી વલસાડ સુરત વડોદરા નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? કૃષ્ણસાગર ચંદ્રસાગર મધુકરી રામસાગર કૃષ્ણસાગર ચંદ્રસાગર મધુકરી રામસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કૃષ્ણકાંત કડકિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ? કવિતા સંગીત વાદન નવલકથા સાહિત્ય ભવાઈ કવિતા સંગીત વાદન નવલકથા સાહિત્ય ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP