ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી
તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ
ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ
અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?

ભોગાવો-મોરધારના ડુંગરમાંથી
સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી
લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી
શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. મોરબી
b. ગોંડલ
c. બરડી
d. વડોદરા
i. ચાંચવાળી
ii. ​ખૂંપવાળી
iii. બાદશાહી
iv. ઇંધોણી જેવી ચક્કરઘાટની

b-iv, d-ii, c-iii, a-i
a-iv, d-iii, c-ii, b-i
c-ii, a-i, d-iv, b-iii
d-iii, a-iv, c-i, b-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ?

શૌર્ય ગીતો
સંગીતના તાલ
કલ્પાંત ગીતો
ભક્તિ ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP