ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ?

સાબરમતી અને કંઠી
શેઢી અને મહી
વાત્રક અને સાબરમતી
નર્મદા અને ઢાઢર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મહી નદી - વણાકબોરી
બનાસ નદી - દાંતીવાડા
અંબિકા નદી - કાકરાપાર
તાપી નદી - ઊકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP