ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના ડાંગી ભીલોનું માનીતું વાદ્ય કયું છે ? ઢાંક વેણુ પુંગી તૂર ઢાંક વેણુ પુંગી તૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? આબુ ખંભાલીડા ઉપરકોટ ઢાંક આબુ ખંભાલીડા ઉપરકોટ ઢાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ સુરત ભરૂચ બનાસકાંઠા દાહોદ સુરત ભરૂચ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ફર્નિચર ઉદ્યોગ - ઈડર ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ફર્નિચર ઉદ્યોગ - ઈડર ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે ? વડોદરા ભાવનગર સુરત નડિયાદ વડોદરા ભાવનગર સુરત નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા નૃત્ય વખતે 'હુંડિલા' કે 'હૂંડલા' પ્રકારના શૌર્યગીતો ગવાય છે ? મેરાયો મેર નૃત્ય ગોફ ગૂંથણ ડાંગીનૃત્ય મેરાયો મેર નૃત્ય ગોફ ગૂંથણ ડાંગીનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP