ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ડાયનાસોર ના અવશેષો લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ડાયનાસોર ના અવશેષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? તમ્મરિયા નાણીયેરી મોદડ તાડી તમ્મરિયા નાણીયેરી મોદડ તાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? તાપ્તી - ગંગા નવજીવન ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા તાપ્તી - ગંગા નવજીવન ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? બેટ દ્વારકા છાડબેટ પિરમ પિરોટન બેટ દ્વારકા છાડબેટ પિરમ પિરોટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP