ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + ધન = નિર્ધન નિઃ + આહાર =નિરાહાર નિઃ + રસ = નિરસ દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + આહાર =નિરાહાર નિઃ + રસ = નિરસ દુઃ + ગુણ = દુર્ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? સંબંધ કર્તા કરણ સંપ્રદાન સંબંધ કર્તા કરણ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરાઈ જ જાય ઈંડા સુંદર ચીતરેલા જ હોય હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરાઈ જ જાય ઈંડા સુંદર ચીતરેલા જ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? માથું, મસ્તક માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માથું, મસ્તક માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતી + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP