ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઉત્ + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ઉત્ + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' સ્વેચ્છા સ્વચ્છા સ્વચ્છ આપેલ પૈકી કોઈ નહીં સ્વેચ્છા સ્વચ્છા સ્વચ્છ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? તો જી જ પણ તો જી જ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? રહી જ છે મા રહી જ છે મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ : કાન બહેરા થઈ જવા કાન વડે ધ્યાનથી સાંભળવું ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું કાન બહેરા થઈ જવા કાન વડે ધ્યાનથી સાંભળવું ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત વ્યાજસ્તુતિ અનન્વય વિરોધાભાસ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP