ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. દ્રવ્યવાચક પ્રમાણવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક પ્રમાણવાચક વ્યક્તિવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. યમની બહેન વીજળી રાત્રી સમીક્ષા યમની બહેન વીજળી રાત્રી સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિસ્ટીરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટિરિયા હિસ્ટીરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદ્ર જંગલ રાત્રિ બગીચો ચંદ્ર જંગલ રાત્રિ બગીચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખૂબસુરત ખુબસૂરત ખુબસુરત ખૂબસૂરત ખૂબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP