ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઇફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે ?

કલોલ, કંડલા
વડોદરા, જામનગર
મુન્દ્રા, વલસાડ
જૂનાગઢ, ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અટીરા (ATIRA)શાના માટે જાણીતું છે ?

પ્લાસ્ટિક સંશોધન
કાપડ સંશોધન
જ્વેલરી સંશોધન
ક્લબ હાઉસ તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP