ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? બનાસ અમૂલ દૂધસાગર સુમુલ બનાસ અમૂલ દૂધસાગર સુમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? મોરધાર માંડવા ચોટીલા ડાંગ મોરધાર માંડવા ચોટીલા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? આજી ભાદર ભોગાવો મોજ આજી ભાદર ભોગાવો મોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? લુણેજ હઝીરા મુંદ્રા અંકલેશ્વર લુણેજ હઝીરા મુંદ્રા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારત ના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? રૂપેણ પાનમ બનાસ સરસ્વતી રૂપેણ પાનમ બનાસ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP