GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની ચૂકવણી અસંતુલન એ દીર્ઘકાલીન અસંતુલન છે ?

ચક્રીય અસંતુલન
માળખાકીય અસંતુલન
ટૂંકાગાળાનું અસંતુલન
લાંબાગાળાનું અસંતુલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 22 ના સ્પષ્ટીકરણ (3) મુજબ નીચેના પૈકી કયુ રાજ્ય “વિશેષ કેટેગરીના રાજ્યો’’ની યાદીમાં નથી ?

મણીપુર
ઓરિસ્સા
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી ક્યું ભારતીય નાણાંમંત્રાલયનો વિભાગ છે ?

આપેલ તમામ
આર્થિક બાબતોનો વિભાગ
ખર્ચનો વિભાગ
આવકનો વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં
(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે.
(III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.
(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ.
નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

(II) અને (III)
(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP