ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? મુન્દ્રા ભુજ અબડાસા અંજાર મુન્દ્રા ભુજ અબડાસા અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સાતપુડા અરાવલી ગિરિમાળા સહ્યાદ્રિ સાતપુડા અરાવલી ગિરિમાળા સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ચીડ ટીમરુ દેવદાર ખેર ચીડ ટીમરુ દેવદાર ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 308 338 328 318 308 338 328 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? અમરકંટક સાતપુડા સહ્યાદ્રી વિંધ્યાચલ અમરકંટક સાતપુડા સહ્યાદ્રી વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP