ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? ગિરનાર સાપુતારા શેત્રુંજી પાવાગઢ ગિરનાર સાપુતારા શેત્રુંજી પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? રાધનપુર ચારણકા પારડી વારાહી રાધનપુર ચારણકા પારડી વારાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? ત્રીજા બીજા પાંચમા પ્રથમ ત્રીજા બીજા પાંચમા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? કચ્છ પ્રદેશ ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા કચ્છ પ્રદેશ ધોળકા ડાંગ-વલસાડ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? ગોવા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? ધોળાવીરા લોથલ જુનાગઢ બાલાસિનોર ધોળાવીરા લોથલ જુનાગઢ બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP