GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે.

આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?

નરસિંહમ સમિતિ
રંગરાજન સમિતિ
વિમલ જાલન સમિતિ
સુખમોય ચક્રવર્તી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે.

નાણાકીય પત્રક
પડતર પત્રક
આપેલ પૈકી એક પણ નહીં
હિસાબી ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે.
(II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કરપાત્ર આવકની ગણતરી સમયે કયા મથાળામાં કરપાત્ર આવક માટે એસેસી દ્વારા હિસાબી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે તે સંબંધિત નથી ?

માત્ર મકાન મિલકતની આવક
પગાર, મકાન મિલકતની આવક અને મૂડી નફો
માત્ર મૂડી નફો
માત્ર પગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP