GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિગત ઉત્તરદાતાઓ, કેન્દ્રિત જૂથો અને ઉત્તરાદાતની પેનલને નીચેનામાંથી કઈ કક્ષામાં મૂકાશે ?

નિર્દેશિત માહિતી સ્ત્રોત
પ્રાથમિક માહિતી સ્ત્રોત
વસ્તુકૃત માહિતી સ્ત્રોત
ગૌણ માહિતી સ્ત્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે.

આંતરિક ઑડિટર
બાહ્ય ઑડિટર
ઑડિટ સહાયકો
સંસ્થાના કર્મચારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટના પ્રકારોમાં ___ ઑડિટ પધ્ધતિ / વ્યવસ્થા એ વ્યાપક છે કે જે વ્યવસ્થાતંત્રની યોગ્યતા અને અસરકારકતાનું સંપૂર્ણ પરીક્ષણ કરે છે.

ગુણવત્તાયુક્ત
મધ્યાત્મક
પ્રાથમિક
ક્રમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP