ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. સાબરમતી નર્મદા મહીસાગર તાપી સાબરમતી નર્મદા મહીસાગર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ? સુરત અમદાવાદ બનાસકાંઠા મહેસાણા સુરત અમદાવાદ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો માંડવી પાસે કચ્છનો અખાત સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર તિથલ (વલસાડ) નો દરિયો માંડવી પાસે કચ્છનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? હલ્દીયા કોચીન દહેજ જામનગર હલ્દીયા કોચીન દહેજ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? જુનાગઢ કચ્છ ભાવનગર ડાંગ જુનાગઢ કચ્છ ભાવનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટીમાં ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP