કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ? આપેલ તમામ વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ગૃહ મંત્રાલય આપેલ તમામ વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સિંગાપુર એરલાઈન્સ તાતા સન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સિંગાપુર એરલાઈન્સ તાતા સન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1985 1989 1997 1993 1985 1989 1997 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 4.25%, 4% 4%, 3.35% 3.25%, 4% 4%, 4.25% 4.25%, 4% 4%, 3.35% 3.25%, 4% 4%, 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP