ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ?

યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર
સ્ત્રીઓનાં ઘરેણાં
ભૂજની એમ્બ્રોઈડરી
શોકમાં પહેરાતી સાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

રસીકલાલ અંધારીયા
રાજા રવિ વર્મા
સોમલાલ શાહ
એમ. એફ. હુસૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP