ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ખંભાત સુરત ભરૂચ ઘોઘા ખંભાત સુરત ભરૂચ ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ઘેડની જમીન ગોરાડુ જમીન ધારની જમીન કપાટીની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન ધારની જમીન કપાટીની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ બનાસકાંઠા સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? વિંધ્ય અરાવલી સહ્યાદ્રી સાતપુડા વિંધ્ય અરાવલી સહ્યાદ્રી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઠા શેના માટે જાણીતું છે સાત નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ચાર નદીના સંગમ માટે સાત નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ચાર નદીના સંગમ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP