ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભદ્રેશ્વર ___ છે.

આસામમાં કાલીમાતાનું મંદિર
ઓડિશામાં શિવ દર્શનનું મંદિર
બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ
ગુજરાતનું જૈન તીર્થધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ

લુઈસ કહાન
ચાર્લ્સ કોરિયા
હાફિઝ કોન્ટ્રાક્ટર
ફ્રેન્ક ગહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે સંકળાયેલું છે ?

માંડવા નૃત્ય
ટિપ્પણી નૃત્ય
ઘેરિયા નૃત્ય
મેરાયો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP