કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈઝરાયેલ USA ઈરાન ચીન ઈઝરાયેલ USA ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2009 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2009 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સૌપ્રથમ 3D પ્રિન્ટેડ મકાનનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું? IIT મદ્રાસ AIIMS દિલ્હી IIT બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ AIIMS દિલ્હી IIT બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? ઓડીસા તામિલનાડું હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? WMO UNECOSOC UNDP UNICEF WMO UNECOSOC UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP