ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો.

માલા + ઉપમા = મલોપમા
આર્ય + આવર્ત = આર્યવર્ત
વાત + અનુકૂળ = વાતાનુકૂલ
ગંગા + ઉદક = ગંગોદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

કાનમાં ફૂંક મારવી
નિંદા કરવી
કાનાફૂસી કરવી
ભંભેરણી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સમુચ્ચયવાચક
પર્યાયવાચક
વિરોધવાચક
સંયોજક નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

સબંધ કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP