ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. નિષેધવાચક ક્રિયાવિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? તેઓ જરા આરામ કરશે. તમે થોડું પીવો. પુષ્કળ નાચો. ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. તમે થોડું પીવો. પુષ્કળ નાચો. ઓછું બોલો, સાંભળો વધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા સ્થિતપ્રજ્ઞ મંદમતિ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ગધેડો - ગધેડી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનાં વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળકી ટોળાં ટોળી ટોળું ટોળકી ટોળાં ટોળી ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP