ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ગઢવાડા ચરોતર વાકળ ગોઢા ગઢવાડા ચરોતર વાકળ ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? અમદાવાદ સુરત રાજકોટ કચ્છ અમદાવાદ સુરત રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? પોરબંદર ઓખા અમરેલી વેરાવળ પોરબંદર ઓખા અમરેલી વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? બાલાઘોર રુદ્રમાતા ચીમનાબાઈ લાખણકા બાલાઘોર રુદ્રમાતા ચીમનાબાઈ લાખણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર જૂનાગઢ રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ? બનાસકાંઠા મહેસાણા સુરત અમદાવાદ બનાસકાંઠા મહેસાણા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP