ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? સહ્યાદ્રી અમરકંટક સાતપુડા વિંધ્યાચલ સહ્યાદ્રી અમરકંટક સાતપુડા વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ? પોસીના વિજયનગર ઈડર મેઘરજ પોસીના વિજયનગર ઈડર મેઘરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? સુઘડ સરગાસણ રાયસણ બોધિકા સુઘડ સરગાસણ રાયસણ બોધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ ડાંગ દાહોદ બનાસકાંઠા પંચમહાલ ડાંગ દાહોદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 10000 1000 100000 100 10000 1000 100000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP