ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

ઘન વાદ્યો
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી
સ્ત્રીઓનાં ઘરેણાં
માતાજીના મનામણાંના ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP