• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ?

ભાવનગર
કચ્છ
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો.

અનન્વય
શ્લેષ
વર્ણસગાઈ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ?

ધીરજકાકા
દયાશંકર માસ્તર
દેવશંકર
શંકરલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો.

ઉપમા
શ્લેષ
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ?

કંડોરણા
બીલખા
જૂનાગઢ
ઊના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?

હૂંડી
સુદામાચરિત્ર
શ્રાદ્વ
વસંતના પદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Talati Practice MCQ Part - 3

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US