ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો.

જયંત ખત્રી
પિન્કી દલાલ
ઈજજત ત્રિવેદી
ભૂપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP