ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? માનવીની ભવાઇ કરણઘેલો મળેલા જીવ વળામણાં માનવીની ભવાઇ કરણઘેલો મળેલા જીવ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP