ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે.

પ્રશ્નવાચક
દર્શક
સાપેક્ષ
અનિશ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
સત્ તત્વ આત્મા છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
તે આત્મા તું જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.'

પોતાનાં પારકાં ન બને.
આંગળીમાં નખ વધે છે.
નખ આંગળી સાથે જોડાતા નથી.
પારકાં પોતાનાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
હરિણી
અનુષ્ટુપ
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP