ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? આમાંથી કોઈપણ નહીં સ્વવાચક જાતિવાચક સર્વનામ નથી આમાંથી કોઈપણ નહીં સ્વવાચક જાતિવાચક સર્વનામ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેશ પરીવેષ પરિવેસ પરિવેષ પરિવેશ પરીવેષ પરિવેસ પરિવેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ સિંધુઉર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિન્ધૂર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP