ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? જનગડિયા ચીમનાબાઈ ખોડાસર સૂરજબારી જનગડિયા ચીમનાબાઈ ખોડાસર સૂરજબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ચાંપાનેર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? રાઠવા દુબળા કુંકણા ભીલ રાઠવા દુબળા કુંકણા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? છોટાઉદેપુર કચ્છ અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર કચ્છ અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. લેખક-પત્રકાર વૈજ્ઞાનિક પ્રસિદ્ધ ગાયક રંગભૂમિના કલાકાર લેખક-પત્રકાર વૈજ્ઞાનિક પ્રસિદ્ધ ગાયક રંગભૂમિના કલાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે ? અશ્વ નૃત્ય આપેલ તમામ ઠાગા નૃત્ય તલવાર નૃત્ય અશ્વ નૃત્ય આપેલ તમામ ઠાગા નૃત્ય તલવાર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP