ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
રમેશ પારેખ
અનિલ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP