ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

ફક્ત 1
ફક્ત 2
ફક્ત 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

ગોપીક્રિષ્ના
અનંતમૂર્તિ
શિવપ્રકાશ
પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP