ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ
ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ધ્રુવભટ્ટ
નાન્હાનાલાલ
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP