ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? જામનગર વેરાવળ આજી અંકલેશ્વર જામનગર વેરાવળ આજી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? મહી નદી મહા નદી ચંબલ નદી નર્મદા નદી મહી નદી મહા નદી ચંબલ નદી નર્મદા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. કમોદ જયા દાઉદખાની ટુકડી કમોદ જયા દાઉદખાની ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 100 1000 100000 10000 100 1000 100000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP