ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ?

વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
સાંઈરામ દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ?

લીલૂડી ધરતી
ઢોલો મારા મલકનો
ગુણસુંદરીનો ઘરસંસાર
મનોરમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP