ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે ? પોરબંદર કચ્છ જામનગર ગીર સોમનાથ પોરબંદર કચ્છ જામનગર ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? સાપુતારા અહમદપુર માંડવી ઉભરાટ નારગોલ સાપુતારા અહમદપુર માંડવી ઉભરાટ નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? વિકૃત જલનિર્મિત પ્રસ્તર અગ્નિકૃત વિકૃત જલનિર્મિત પ્રસ્તર અગ્નિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? ગુજરાત તમિલનાડુ કેરળ રાજસ્થાન ગુજરાત તમિલનાડુ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ધારની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ઘેડની જમીન ધારની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ઘેડની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ? 1450 MW 1200 MW 1400 MW 1250 MW 1450 MW 1200 MW 1400 MW 1250 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP