કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? ઈઝરાયેલ સ્પેન જાપાન ફ્રાંસ ઈઝરાયેલ સ્પેન જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પેટન્ટ (સુધારો) નિયમો, 2021' રજૂ કર્યા છે. આ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેટલી પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે ? 80% 70% 60% 50% 80% 70% 60% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIM લખનૌ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM અમદાવાદ IIM લખનૌ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 150મી 125મી 100મી 50મી 150મી 125મી 100મી 50મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SpaceX એ તેની પ્રથમ ખાનગી ફલાઈટમાં કેટલા નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા હતા ? 14 5 4 16 14 5 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP