ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? પાંચમો ચોથો પ્રથમ બીજો પાંચમો ચોથો પ્રથમ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? વલસાડ પાટણ શામળાજી અંબાજી વલસાડ પાટણ શામળાજી અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? ભાલપ્રદેશ કચ્છ આહવા ચરોતર ભાલપ્રદેશ કચ્છ આહવા ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? અમરકંટક સહ્યાદ્રી સાતપુડા વિંધ્યાચલ અમરકંટક સહ્યાદ્રી સાતપુડા વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? અમરેલી ભાવનગર નર્મદા કચ્છ અમરેલી ભાવનગર નર્મદા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? પાવાગઢ ગિરનાર શેત્રુંજી સાપુતારા પાવાગઢ ગિરનાર શેત્રુંજી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP