કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? પટણા ભોપાલ લખનૌ વારાણસી પટણા ભોપાલ લખનૌ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈ-વેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં આયોજિત વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ ફિનટેક ફેસ્ટિવલ GEF 2021ની મેજબાની ક્યા દેશે કરી ? અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો ? ફ્રાન્સ સ્પેન અમેરિકા રશિયા ફ્રાન્સ સ્પેન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP